vivo v23 5g tipped to launch: આ મહિને લૉન્ચ થઈ શકે છે Vivo V23 5G સ્માર્ટફોન, જોવા મળશે પાવરફુલ કેમેરા – vivo company is rumoured to introduce vivo v23 5g in the country this month

0


હાઈલાઈટ્સ:

  • કંપની નવા સ્માર્ટફોનને Vivo V23 5G નામથી લૉન્ચ કરી શકે છે.
  • આ સ્માર્ટફોન દમદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે માર્કેટમાં લૉન્ચ થઈ શકે છે.
  • આ સ્માર્ટફોનમાં એક પાવરફુલ કેમેરા પણ જોવા મળી શકે છે. જે 64 મેગાપિક્સલનો કેમેરા હોઈ શકે છે.

નવી દિલ્હી: Vivo ભારતીય માર્કેટ માટે એક નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં તે લૉન્ચ થઈ શકે છે. જાણકારી અનુસાર, કંપની નવા સ્માર્ટફોનને Vivo V23 5G નામથી લૉન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન દમદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે માર્કેટમાં લૉન્ચ થઈ શકે છે. તે વિશેની હજુ સુધી માત્ર આટલી જ જાણકારી સામે આવી છે.

જો વાત કરીએ તો વીવો વી21 (Vivo V21)ની સરખામણીમાં અપકમિંગ સ્માર્ટફોન Vivo V23 5Gમાં એક નવી ચિપસેટ સામેલ કરી શકાય છે. સાથે જ આ સ્માર્ટફોનમાં એક પાવરફુલ કેમેરા પણ જોવા મળી શકે છે. જે 64 મેગાપિક્સલનો કેમેરા હોઈ શકે છે. પરંતુ, આ જાણકારી કન્ફર્મ નથી અને તેની ખાસિયતોને લઈને માત્ર આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૂવી રિવ્યૂ: તડપ

જાણકારી અનુસાર, કંપની Vivo V23 5Gની સાથે Vivo V23 5Gને પણ લૉન્ચ કરી શકે છે. પણ, આ વાત તો હજુ લૉન્ચિંગ સમયે જ કન્ફર્મ થશે. જો ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં નવું પ્રોસેસર, પાવરફુલ કેમેરા અને વધારે ખાસિયતો વીવો વી21 5જી (vivo V21 5G) જેવી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Vivo V23 5Gમાં વધારે સુવિધાઓ જોવા મળી શકે છે. વી21ને 6 મહિના પહેલા જ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 29,990 રૂપિયા છે. કિંમત 35,000 રૂપિયા આસપાસ હોઈ શકે છે.

વીવો વી23 5જી (Vivo V23 5G) સ્પેસિફિકેશન્સ

પરફોર્મન્સ- MediaTek Dimensity 1100
ડિસ્પ્લે – 6.44 inches (16.35 cm)
સ્ટોરેજ – 128 GB
કેમેરા – 64 MP + 8 MP + 2 MP
બેટરી – 4400 mAh
ભારતમાં કિંમત – 29008
રેમ – 8 GB



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here