vinod dua dies at 67: વરિષ્ઠ ટીવી પત્રકાર વિનોદ દુઆનું નિધન, તેઓ 67 વર્ષના હતા – veteran journalist vinod dua has died after a prolonged illness following a covid infection

0


નવી દિલ્હી: વરિષ્ઠ ટીવી પત્રકાર વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. રવિવારે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર થશે. તેઓ 67 વર્ષના હતા. આ વર્ષની શરૂઆતમાં વિનોદ દુઆ કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, વિનોદ દુઆની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. વિનોદ દુઆ હિન્દી પત્રકારત્વનો જાણીતો ચહેરો હતા.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here