corona in gujarat: ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, નવા 61 દર્દી નોંધાયા – new cases of coronavirus in gujarat in last 24 hours

0


અમદાવાદ: ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. જ્યારે 39 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 25, સુરતમાં 7, ભાવનગરમાં 6, વડોદરામાં 5, વલસાડમાં 4, જામનગરમાં 3, ખેડા અને નવસારીમાં 2-2, અમદાવાદ (જિલ્લો)-આણંદ-ગાંધીનગર-જુનાગઢ-કચ્છ-રાજકોટ-વડોદરા (જિલ્લા)માં 1 કેસ નોંધાયો છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here