4 ડિસેમ્બરે યોજાયેલા મેગા વેક્સીનેસન ડ્રાઈવમાં વાપી તાલુકો પ્રથમ ક્રમે….જુઓ વિડીયો

0

પ્રથમ ડોઝ માટે 836 અને સેકન્ડ ડોઝમાં 11304 મળી કુલ 12140ના લક્ષ્યાંક સાથે 23.35 ટકા વેકાઈનેસન થયું હતું બંને મેગા વેક્સનેસન ડ્રાઈવમાં જિલ્લામાં વાપી તાલુકો આગળ રહ્યો હતો

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here