corona in gujarat: ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે કોરોનાના કેસ, આજે નવા 67 દર્દી નોંધાયા – new cases of coronavirus in gujarat in last 24 hours

0


| I am Gujarat | Updated: Dec 8, 2021, 8:55 PM

ગુજરાતમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 98.73 ટકા નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

 

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 67 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ 22 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 23, સુરતમાં 11, જામનગર અને વડોદરામાં 7-7, સુરત (જિલ્લા)માં 4, બનાસકાંઠા અને વલસાડમાં 3-3, અમદાવાદ (જિલ્લો)-કચ્છ-નવસારી-તાપીમાં 2, વડોદરા (જિલ્લા)માં 1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 98.73 ટકા નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : new cases of coronavirus in gujarat in last 24 hours
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here