cyber crime: KYC અપડેટના નામે પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી સાથે ઠગાઈ – cheating with vinod kambli in the name of kyc update

0


કેવાયસી માહિતી અપડેટ કરાવવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટરને અજાણ્યા શખસને ફોન પર પોતાની બેંક ડિટેલ આપવી ભારે પડી. ફોન કરનારા શખસે તેના ખાતામાંથી એક લાખ કરતા વધુ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા.

 



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here