new cases of coronavirus: કોરોના: ગુજરાતમાં નવા 63 કેસ, 24 કલાકમાં 3 દર્દીના મોત – new cases of coronavirus in gujarat in last 24 hours

0


| I am Gujarat | Updated: Dec 10, 2021, 8:21 PM

રાજ્યમાં કોરોનાના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10098 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.72 ટકા નોંધાયો છે.

 

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 63 કેસ નોંધાયા છે જ્યારે 39 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10098 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.72 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13, જામનગર-સુરત-વડોદરામાં 11, કચ્છ-નવસારી-વલસાડમાં 3, રાજકોટમાં 2, આણંદ-બનાસકાંઠા-ગાંધીનગર-પંચમહાલ-રાજકોટ (જિલ્લો)-વડોદરા (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે. જ્યારે વલસાડ-રાજકોટ કોર્પોરેશન-ભાવનગરમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : new cases of coronavirus in gujarat in last 24 hours
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here