71 new positive cases: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો, આજે નવા 71 દર્દી નોંધાયા – gujarat in 24 hours ending 5 pm on saturday added 71 new positive covid cases

0


| I am Gujarat | Updated: Dec 11, 2021, 8:24 PM

રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.72 ટકા નોંધાયો છે.

 

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 71 કેસ નોંધાયા છે અને 27 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 15, વડોદરામાં 13, સુરતમાં 11, અમદાવાદમાં 10, કચ્છ અને નવસારીમાં 4-4, મહેસાણા અને રાજકોટમાં 3-3, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં 2-2, આણંદ-ગાંધીનગર કોર્પોરેશન-વડોદરા (જિલ્લો)-અમદાવાદ (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.72 ટકા નોંધાયો છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : gujarat in 24 hours ending 5 pm on saturday added 71 new positive covid cases
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here