કારમાં દારૂની ખેપ મારતા ને એલસીબીએ દબોચી લીધા

0

વાપીથી બાતમી આધારે ચલા ગોલ્ડ કોઇન સર્કલ ઉપર દમણ તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી અંદર બનાવેલા ચોરખાના માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here