ડુંગરી ફળિય માં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની

0

ડુંગરી ફળિયા માં આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં રાખેલ સ્ક્રેપમાં અચાનક રાતના 12.30 વાગ્યે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી આ આગે આજુબાજુના ત્રણ ગોડાઉનો ને પણ પોતાના ચપેટ માં લઇ લીધા હતા

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here