56 new corona cases in gujarat: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા, 6 દર્દી વેન્ટિલેટર પર – 56 new corona cases registered in gujarat

0


| I am Gujarat | Updated: Dec 12, 2021, 8:05 PM

છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, શનિવારે આ આંકડો 71એ પહોંચ્યો હતો. બીજી તરફ, સારી વાત એ છે કે, આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી

 

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા
  • રાજ્યમાં હાલ કુલ 548 એક્ટિવ કેસ અને 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે
  • રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે

અમદાવાદઃ લગ્ન સિઝનના પગલે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, શનિવારે આ આંકડો 71એ પહોંચ્યો હતો. બીજી તરફ, સારી વાત એ છે કે, આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. રાજ્યમાં કોરોનાની વાત કરવામાં આવે તો હાલ કુલ એક્ટિવ કેસ 548 છે. જેમાંથી કુલ 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 542 દર્દીઓ સ્ટેબલ છે.
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : 56 new corona cases registered in gujarat
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here