terrorist attack on bus of soldiers in kashmir: કાશ્મીરમાં પોલીસની બસ પર આતંકવાદી હુમલામાં 2 જવાન શહીદ, 12 ઘાયલ – terrorist attack on a bus of security forces in kashmir, 14 soldiers injured

0


સુરક્ષાબળની એક બસ પર બેથી ત્રણ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. જવાનોથી ભરેલી આ બસ શ્રીનગરની બહાર આવેલા જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કૉલેજ તરફ જઈ રહી હતી. ત્યારે આતંકીઓએ જવાનોથી ભરેલી આ બસ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ

 



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here