new cases of coronavirus: કોરોના: ગુજરાતમાં નવા 68 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 20 દર્દી નોંધાયા – new cases of coronavirus in gujarat in last 24 hours

0


અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે અને સામે 43 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં કોવિડમાંથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 7, ગાંધીનગર-નવસારીમાં 5-5, જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છ અને વલસાડમાં 2-2, ભરૂચ-રાજકોટ (જિલ્લો)-સુરત (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here