વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૧૮મી ડિસેમ્‍બરે યોજાશે.

0

માહિતી બ્‍યુરો વલસાડ તા.૧૬: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૧૮/૧૨/૨૦૨૧ ના રોજ ૧૨:૩૦ કલાકે કલેકટર કચેરીના સખાભંડ ખાતે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, આર.ટી.ઓ, આરોગ્‍ય અને શિક્ષણ વગેરે વિભાગોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને હાજર રહેવા વલસાડ જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્‍સીલના સભ્‍ય સચિવ અને ઈન્‍ચાર્જ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here