વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ની જીલ્લા પદાધિકારીઓ સાથેની મહત્વની બેઠક!!!Valsad District Bharatiya Janata Party organized an important meeting with district

0

વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ની જીલ્લા પદાધિકારીઓ સાથેની મહત્વની બેઠક પારડી ના ધીરૂભાઈ સત્સંગ હોલ ખાતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતિ શીતલબેન સોની, પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયા ના માગઁદશઁન હેઠળ તેમજ જીલ્લા ની તમામ વિધાનસભા ના નવા નિમાયેલા પ્રભારી શ્રી કરશનભાઈ ગોંડલીયા, શ્રી હેમંતભાઈ ટેલર, શ્રી કરશનભાઈ ટીલવા, જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલ ની ઉપસ્થિતી માં જીલ્લા હોદ્દેદારો, મંડળના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જીલ્લા ના વિવિધ સેલ ના કન્વીનરો સાથે મહત્વની બેઠક મળી હતી.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here