દિવસભર ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે પડ્યો હળવો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી – rain started in several parts of ahmedabad in evening

0


Edited by Nilay Bhavsar | I am Gujarat | Updated: 9 Sep 2022, 5:55 pm

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: છેલ્લાં કેટલાંક દિવસથી છવાયેલા ભારે ઉકળાટ બાદ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આજે સાંજે વરસાદ તૂટી પડ્યો છે. જેથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અહીં નોંધનીય છે કે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન તારીખ 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર વચ્ચે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડશે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here