દાદાની કરોડોની પ્રોપર્ટીમાં હિસ્સો માગવા આવેલા પૌત્રને હાઈકોર્ટે બરાબરનો ધમકાવ્યો

0મકાન માલિક અને તેના પુત્રના અવસાન પછી પૌત્રએ સિટી સિવિલ કોર્ટમાં મિલકતમાં હિસ્સાનો દાવો કરીને દાવો દાખલ કર્યો હતો. કોર્ટે હિસ્સો આપવાનો હુકમ કર્યો હતો, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે અરજદારની ફોઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફોઈ અપરિણીત છેઅને વૃદ્ધ દંપતીની દેખરેખ રાખતા હતા અને મિલકતના અધિકારો તેમને આપવામાં આવ્યા હતા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here