gpsc class 1 and 2 results: GPSC ક્લાસ 1 અને 2 પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, કુલ 224 ઉમેદવારો પાસ – final result of gpsc class 1 and 2 examination declared, total 224 candidates passed

0


| I am Gujarat | Updated: Dec 24, 2021, 5:31 PM

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 26/2020-21 માટેની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 224 ઉમેદવારો પાસ થયા છે. અને આ તમામ ઉમેદવારોને નિમણૂંક આપવા માટે જીપીએસસીએ સરકારને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા માટે કુલ 966 ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું, જેમાંથી 224 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : final result of gpsc class 1 and 2 examination declared, total 224 candidates passed
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here