વાપી જીઆઈડીસી પોલીસે દમણ તરફ થી આવતી ગાડીમાં થી રૂ.૪૪૦૦નો દારુ કબ્જે કર્યો

0

દમણથી આવતી કારમાં મુંબઈના ત્રણ દારૂ સાથે ઝડપાયા

વાહન ચેકિંગ દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે દમણ તરફ થી આવતી ટાટા નેક્સોન ગાડી નં MH02FJ9480 પર શંકા જતા તેની ચકાસણી કરી હતી. જેમાં થી પાછળની સીટ નીચે દારૂ તથા બીયર મળી આવ્યું હતું. આરોપી ચાલક સૌરભ જયંત વિષ્પુતે, મહેશ દિનકર પવાર અને નીલેશ ગોવિંદ ટીકેકર રહે મુંબઈ, ને પોલીસે પકડી તેમની પાસે થી ૪૪૦૦નો દારુ કબ્જે લઇ તેમની સામે પ્રોહીબીશન એક્ટ નો ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ કબુલાત કરતા કહ્યું કિ દમણ થી દારુ ઘરે લઇ જઈ પીવા માટે ખરીદી કરી હતી.

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here