janam kundli birthday 06th september 2019 astrology in gujarati

0


આજના દિવસે બોલિવૂડના સિંગર અને આદિત્ય નારાયણ અને રાકેશ રોશનનો જન્મદિવસ છે. આદિત્ય અને રાકેશની સાથે આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ જાણો, આપના નવા વર્ષ અંગે શું ભવિષ્યવાણી કરવામાં આવી છે.વર્ષનો સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના પહેલા ઘરમાં કેતુ અને શનિ ત્રિગ્રહી યોગ સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં આપના માટે જોખમી સાબિત થઈ શકે છે.

ઓક્ટોબર અને નવેમ્બરમાં કોઈ વિવાદનો અંત આવી શકે છે. ડિસેમ્બરમાં તમારી સામે આવેલી સમસ્યાનો અંત આવશે.જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 સુધી વ્યવસાય અને વેપારમાં ફાયદો થશે. માર્ચ-એપ્રિલમાં પારિવારિક સમસ્યાઓ દૂર થશે. મિત્રોની સહાયતા મળશે અને જુલાઈ-ઓગસ્ટમાં પ્રવાસનું આયોજન કરશો.

Birthday 06th September: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here